Celebrated CM kite festival

Celebrated CM kite festival: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરના રહીશો સાથે કરી

Celebrated CM kite festival: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી

અમદાવાદ, 14 જાન્યુઆરી: Celebrated CM kite festival: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી.

મુખ્યમંત્રી પતંગ ઉડાવીને અને તલ સાંકળી,સિંગ ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે

Phone Free Zone Terrace: ફોન ફ્રી ઝોન ટેરેસ જાહેર કરી પતંગ ઉડાડ્યા, ટેક્નોલોજીના જમાનામાં પરિવારોને એક કરવાનો પ્રયાસ​​​​​​​

Chinese dori: ચાઇનીઝ દોરીએ લીધો 4 વર્ષીય બાળકીનો લીધો જીવ

Anand 37 year old man’s death: આણંદના 37 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાઈ ગયું; વૃદ્વ પિતા અને ભાઇના નિર્વાહની જવાબદારી મોટો પુત્ર નિભાવતો હતો

ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો

દરિયાપુર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી સાથે દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઇ,કોર્પોરેટર ઓ આગેવાનો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો