Cm meet amit shah

CM meet amit shah: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના નિવાસસ્થાને કરી મુલાકાત

CM meet amit shah: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના નિવાસસ્થાને મુલાકાત લઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ, ૦૫ નવેમ્બર: CM meet amit shah: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતનવર્ષ વિક્રમ સંવત 2078ના પ્રારંભ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત ભાઈ શાહ ની અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલનમાં મુલાકાત (CM meet amit shah) લઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી

Cm meet amit shah on diwali

આ પણ વાંચો: Cheap fuel from waste: બિહારના યુવકોનો કમાલ; પ્લાસ્ટિકના કચરામાંથી આટલું સસ્તુ ઇંધણ બનાવવાની ફોર્મ્યુલા શોધી

Whatsapp Join Banner Guj