d8f0643b aa85 4917 9ec4 099711e7881b

Congress-AAP workers join BJP: જૂનાગઢ-વિસાવદર તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

Congress-AAP workers join BJP: માંગનાથ પીપળી ગામે જીલ્લા ભાજપ પ્રમુખે તમામને ભાજપનો ખેસ પહેરાવ્યો

જૂનાગઢ, 19 ફેબ્રુઆરી: Congress-AAP workers join BJP: જૂનાગઢ-વિસાવદર તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. વિસાવદર તાલુકાના 6 ગામોના 200 થી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. માંગનાથ પીપળી ગામે જીલ્લા ભાજપ પ્રમુખે તમામને ભાજપનો ખેસ પહેરાવ્યો.

1c0325ee c9e5 448b a2bc 4d702eae9a7d

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સરપંચો, ઉપસરપંચો સહીતના કાર્યકર્તાઓએ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલના હાથે કેસરીયો ખેસ ધારણ કર્યો. માંગનાથ પીપળી, મોટા કોટડા, નાના કોટડા, વિંછાવડ, નવાણીયા, પીંડાખાઈ અને હડમતીયા ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો: A fire broke out in Colortex Industries: સચિનની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી

વિધાનસભાની વિસાવદર બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી અને હવે ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડતાં રાજકીય ગરમાવી ગયો છે.

Gujarati banner 01