CR Patil JMC 2

જામનગરમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ માં સી.આર.પાટીલ (CR Patil) રહ્યા ઉપસ્થિત

CR Patil

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ ફેબ્રુઆરી:
જામનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ (CR Patil) સી.આર.પાટીલ નું કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પ્રવચન કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો…

ભવ્ય વિજય માટે કાર્યકર્તાઓનો માન્યો આભાર…વધુ જોમ અને જુસા થી પ્રજા ના હિત ના કર્યો માં લાગી જવા કરી અપીલ.

પેજ કમિટી વિજય માટે જવાબદાર હોવા નું જણાવ્યું.. ગુજરાત વિકાસ મોડલ સાથો સાથ હવે જીત માટે નું મોડલ પણ બની ગયું છે. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો એ મોમેન્ટો ફુલહાર થી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil)નું કર્યું સન્માન.

Whatsapp Join Banner Guj

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આર.સી. ફરડુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાંસદ પૂનમબેન માડમ, ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ હિંડોચા સહિત ના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખો વિગેરે રહ્યા હાજર.

આ પણ વાંચો…ભાજપ- કોંગ્રેસ ધમકી આપે છે મતદારો ઓળખે : આપ ઉપાધ્યક્ષ (Aap vice president) ચૂંટણી ટાંણે વીડિયો વાયરલ થતા ગરમાવો