Urinal

Danta pickup stand: દાંતા ના પિકપસ્ટેન્ડમાં ગંદકી નો ત્રાસ, લોકો પરેશાન.

Danta pickup stand: દાંતા પિકપસ્ટેન્ડમાં કેટલાય સમયથી સાફ સફાઈ ન થતા ગંદકીએ તેની હદ વટાવી દીધી છે અને મોટો રોગચાળો ફેલાય તેવી શકયતા ઉભી થઇ છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ ડિસેમ્બરઃ
Danta pickup stand: દાંતા પિકપસ્ટેન્ડમાં કેટલાય સમયથી સાફ સફાઈ ન થતા ગંદકીએ તેની હદ વટાવી દીધી છે અને મોટો રોગચાળો ફેલાય તેવી શકયતા ઉભી થઇ છે. જેના કારણે આજુ બાજુના દુકાન દારોમાં રોશની લાગણી જોવા મળી હતી અને બીજી બાજુ જોવા જઈએ તો દાંતા પિકપસ્ટેન્ડની મુતરડીમાં દેશી દારૂ પીવાતો હોય તેમ દારૂની થેલીઓના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા તો કેમ તંત્ર દ્વારા આની સાફ સફાઈ નથી કરાતી શુ તંત્ર કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે ?

Danta pickup stand, dirty

વધુમાં પીકપસ્ટેન્ડમાં બહેનો માટે બાથરૂમની સુવિધા ના હોવાથી તેમને પણ હાલાકી નો સામનો કરવાનો વારો આવતો હોય છે હવે એ જોવું રહ્યું કે આ પિકપસ્ટેન્ડની ગંદકી કેટલા સમય મા દૂર કરવામાં આવે છે.

આ પણ વાંચો…Fighter jet Mirage tires stolen found: ફાઇટર જેટ મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું, ચોરે કહ્યું- ટ્રકનું પૈડું સમજીને લઈ ગયા હતા- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *