Farms were flooded due to leaking pipelines

Farms were flooded due to leaking pipelines: જામનગર ખાતે પીવાના પાણીની પાઇપલાઇ લીક થતા ખેતરોમાં પાણી ભરાયા- જુઓ વીડિયો

Farms were flooded due to leaking pipelines: મછલીવડ ગામ માં થઈને પસાર થતી નર્મદાની પાઇપલાઇન લીક થતા ખેતરો માં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ

અહેવાલઃજગત રાવલ

જામનગર, 13 સપ્ટેમ્બરઃ Farms were flooded due to leaking pipelines: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નર્મદા ની પીવાના પાણી ની પાઇપલાઇન લીક થતા ખેડૂતો ના ખેતરો માં નદીઓમાં પાણી ફરી વળ્યાં હતા.

કાલાવડતાલુકાના સનાળા ગામ થી મછલીવડ ગામ માં થઈને પસાર થતી નર્મદાની પાઇપલાઇન લીક થતા ખેતરો માં પાણી ભરાયાં હતા.

ખેડૂતો ના ખેતરો માં પાણી ભરાતા પાક માં પારાવાર નુકસાની થવા પામી છે અને ખેડૂતો માં આક્રોશ જોવા મળી રહ્યો હતો.તાત્કાલિક લાઇન રિપેર કરવા ખેડૂતોએ માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ School van accident in Surat: સુરતમાં મોટો અકસ્માત, સ્કૂલવાનને એટલી જોરદાર ટક્કર મારી કે 10 ફૂટ ઢસડાઈ પલટી ગઈ

આ પણ વાંચોઃ Extension of special train trips: પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી સ્પેશ્યિલ ટ્રેનોની ટ્રિપ્સનું વિસ્તરણ

Gujarati banner 01