Fire in balaji wafers factory

Fire in balaji wafers factory: હિંમતનગરમાં બાલાજી વેફર્સની ફેક્ટરીમાં લાગી આગ, કોઇને જાનહાનિ થઇ નથી

Fire in balaji wafers factory: આગને કાબૂ મેળવવા માટે  સાબરકાંઠાની ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

હિંમતનગર, 03 મેઃFire in balaji wafers factory: આગ બનવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. હિંમતનગરમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, આ આગ કયા કારણસર ફેલાઇ તે સામે આવ્યુ નથી. હિંમતનગરમાં બાલાજી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગયો હતો.

હિંમતનગરની વેફર્સની ફેક્ટરીમાં આ આગ લાગી છે, આ આગને કાબૂ મેળવવા માટે  સાબરકાંઠાની ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ લાગવાની ઘટનામાં કોઇ નુકશાન કે જાનહાનિ થઇ છે કે નહી તે જાણી શકાયુ નથી. 

આ પણ વાંચોઃ Met Gala 2022: ગોલ્ડન ટ્યૂલ સાડી અને વેલ પહેરી નતાશા પૂનાવાલા પહોંચી મેટ ગાગાના રેડ કાર્પેટ પર પહોંચ્યા

આ પણ વાંચોઃ The most expensive lemon: અહી લીંબુની થઇ હરાજી, એક લીંબુ વેચાયુ 27000 રૂપિયામાં- વાંચો વિગત

Gujarati banner 01