met gala 2022

Met Gala 2022: ગોલ્ડન ટ્યૂલ સાડી અને વેલ પહેરી નતાશા પૂનાવાલા મેટ ગાગાના રેડ કાર્પેટ પર પહોંચી- જુઓ ફોટોઝ

ફોટો ગેલેરી, 03 મેઃ Met Gala 2022: મેટ ગાલાના રેડ કાર્પેટ પર સિનેમા, ફેશન, મ્યૂઝિક અને સ્પોર્ટસ જગતના સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટિન મ્યૂઝિયમ ઓફ આર્ટમાં યોજાયેલ મેટ ગાલામાં એક્ટર્સ બ્લેક લાઈવલી, રાયોન રેનોલ્ડસ, સિંગર બિલી ઈલિશ, સોશલાઈટ કિમ કાર્ડશિયાથી લઈને અનેક હસ્તીઓ નજર આવી છે.

We're Spellbound By Natasha Poonawalla's Literal 'Gilded' Gold Sabyasachi  Saree Look At The Met Gala 2022
ભારતથી સોશલાઈટ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર Natasha Poonawalla પણ મેટ ગાલામાં પહોંચી છે.
Sari at the Met Gala: Natasha Poonawalla wows in  Sabyasachi-meets-Schiaparelli ensemble | Lifestyle News,The Indian Express
નતાશા પૂનાવાલાની અલગ સ્ટાઈલ મેટ ગાલાના રેડ કાર્પેટ પર પણ જોવા મળી. નતાશાએ મેટ ગાલા માટે ફેમસ ઈન્ડિયન ડીઝાઈનર સબ્યસાચીની પસંદગી કરી છે અને રેડ કાર્પેટ પર સાડી પહેરી હતી પણ તેમાં તેમણે પોતાની અલગ સ્ટાઈલનો તડકો લગાવ્યો
Met Gala 2022: All That Glitters Is Actually Natasha Poonawalla
નતાશા પૂનાવાલાએ સબ્યસાચીની ગોલ્ડન ટ્યૂલ સાડી અને વેલ પહેરી હતી. તેને તેમણે Schiaparelliના મેટલ બસ્ટિયરની સાથે પેર કરી હતી. તેની સાથે જ તેમણે સબ્યસાચીની જ્વેલરી પહેરી હતી
Natasha Poonawalla wows all with her Met Gala look! | Deccan Herald
સિંગર બિલી ઈલિશ, મોડલ કેન્ડસ ઝેનર, Bridgertonની એક્ટર ફીબી ડિનેવર પણ નજર આવી હતી. પ્રિયંકા ચોપરાના સબંધી સિંગર જો ઝોનસ અને એક્ટર સોફી ટર્નર પણ સાથે રેડ કાર્પેટ પર નજર આવ્યા 
We're Spellbound By Natasha Poonawalla's Literal 'Gilded' Gold Sabyasachi  Saree Look At The Met Gala 2022
મેટ ગાલા 2022ને બ્લેક લાઈવલી, રાયન રેનોલ્ડસ, લિન-મેન્યુઅલ મિરાંડા અને રઝીના કિંગ હોસ્ટ કરી રહ્યા છે. મેટ ગાલા 2022ની થીમ ‘In America: An Anthology of Fashion’ રાખવામાં આવી

આ પણ વાંચોઃ The most expensive lemon: અહી લીંબુની થઇ હરાજી, એક લીંબુ વેચાયુ 27000 રૂપિયામાં- વાંચો વિગત

આ પણ વાંચોઃ Surat BRTS bus accident: સુરતમાં ચાલુ સિટી બસમાં ડ્રાઇવરને ખેંચ આવતા સર્જાયો અકસ્માત, બસ હોટલમાં ઘૂસી- વાંચો વિગત

Gujarati banner 01