Food and drug raids in danta

Food and drug raids in danta: અંબાજી, દાંતા અને હડાગ માં ફૂડ એન્ડ ડ્રગ ના દરોડા, દંડ વસુલાયો

Food and drug raids in danta: ગ્રામ પંચાયત દ્વારા દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ, જેમાં દાંતા ખાતે કુલ ખાણી પીણી ની જગ્યાઓને ચકાસણી કરી

અંબાજી, ૧૭ જૂન: Food and drug raids in danta: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમીક અધિકારી સાહેબ ની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી દાંતા ડો.નવીનભાઈ ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ દાંતાં તાલુકા ના દાંતા, અંબાજી અને હડાદ માં સેનિટેશન રાઉન્ડ દ્વારા  હોટલ, પાર્લર, પાણીપૂરી નાસ્તાની લારીઓ, તેમજ ઠંડાપીણાં ની દુકાનો ની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપી તાકીદ કરવામાં આવેલ.

તેમજ ગ્રામ પંચાયત દ્વારા દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ. જેમાં દાંતા ખાતે કુલ………ખાણી પીણી ની જગ્યાઓને ચકાસણી કરી પંચાયત દ્વારા કુલ રૂ 6100 નો દંડ વસૂલ કરવામાં આવેલ હતો. જ્યારે હડાદ.ખાતે 54…. જગ્યાઓને ચકાસણી કરી.. 4500..રૂ દંડ વસૂલ કરવામાં આવેલ અને અંબાજી ખાતે …… 37..જગ્યાઓને ચકાસણી કરી.1100..રૂ દંડ વસૂલ કરવામાં આવેલ હતો.

આ પણ વાંચો: AAP electricity free movement: 27 વર્ષથી ભાજપ સરકાર વીજળી પાછળ જે ભ્રષ્ટાચાર કરી રહી છે તે હવે બંધ કરવું પડશે: ઈસુદાન ગઢવી

Food and drug raids in danta: ઉપરોક્ત કામગીરી માં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર એચ.આર.જોષી તેમજ આરોગ્ય સુપરવાઇઝરઓ તેમજ મ.પ.હે.વ ભાઈઓ અને મેડીકલ ઓફીસર હડાદ ની ટીમે માન.ટી.એચ.ઓ સાહેબના માર્ગદશન હેઠળ કામગીરી કરેલ હતી.

Gujarati banner 01