અગત્યની વાતઃ આ હોસ્પિટલને આજે કોરોના આઇસોલેશન સેન્ટર(for covid patients) તરીકે મંજૂરી મળી છે- વાંચો વધુ વિગત

આણંદ, 21 એપ્રિલઃ કોરોનાની મહામારીમાં હોસ્પિટલામાં બેડ ખાલી નથી. તેવામાં આણંદ ખાતે આવેલી હોસ્પિટલને આજે કોરોના આઇસોલેશન સેન્ટર (for covid patients)તરીકે મંજૂરી મળી ગઇ છે. હાલ બધા બેડ ખાલી છે. દવા મેડીકલ ટીમ ઓક્સિજન 24 કલાક ઉપલબ્ધ છે. જે લોકોને ખરીખર જરુર હોય તે લોકો સુધી આ માહિતી શેર કરો. આ કપરી સ્થિતિમાં કોઇની મદદ કરો.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

કોવિડ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવા પ્રયાસ, જાણો રોજ કેટલા ટન ઓક્સિન(oxygen use)નો થાય છે ઉપયોગ

ADVT Dental Titanium