અગત્યની વાતઃ આ હોસ્પિટલને આજે કોરોના આઇસોલેશન સેન્ટર(for covid patients) તરીકે મંજૂરી મળી છે- વાંચો વધુ વિગત

આણંદ, 21 એપ્રિલઃ કોરોનાની મહામારીમાં હોસ્પિટલામાં બેડ ખાલી નથી. તેવામાં આણંદ ખાતે આવેલી હોસ્પિટલને આજે કોરોના આઇસોલેશન સેન્ટર (for covid patients)તરીકે મંજૂરી મળી ગઇ છે. હાલ બધા બેડ ખાલી છે. … Read More