Gnagar accident

Gandhinagar accident: ગાંધીનગર બ્રેકીંગ: બાઇક અને બલેનો કાર નો અકસ્માત બાઈક પર સવાર 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ…..

Gandhinagar accident: બલેનો કાર ચાલક અકસ્માત બનતા ઘટના સ્થળે થી ફરાર….

અહેવાલ: અનિલ વનરાજ

ગાંધીનગર, ૦૫ જુલાઈ: Gandhinagar accident: ઘ દોઢ પાસે બાઇક અને બલેનો કાર નો અકસ્માત બાઈક પર સવાર 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ…..

Gandhinagar accident

બલેનો કાર ચાલક અકસ્માત બનતા ઘટના સ્થળે થી ફરાર….બાઇક સવાર 2 યુવકો ને ગાંધીનગર સિવિલ સારવાર માટે ખસેડાયા એક યુવક ની હાલત ગંભીર….

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…Amir khan: આમિર અને કિરણના છૂટાછેડા પર કોણે કહ્યું… “આમીરજી હું કુંવારી છું”…..