ishudan

Gujarat APP Leader Isudan Gadhvi: ઇશુદાન ગઢવીએ ગુજરાત પોલીસના પગાર વધારો તથા ડ્યુટી ટાઇમને લઇ કરી આ માંગ- જુઓ વીડિયો

Gujarat APP Leader Isudan Gadhvi: ઇશુદાન ગઢવીએ ભાજપ કર્યા પ્રહાર અને પોલીસ માટે કરી પગાર વધારાની માંગ

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ Gujarat APP Leader Isudan Gadhvi: એક જ એવી સરકારી ડિપાર્ટમેન્ટ છે જેમાં કોઇ સમય કે તહેવાર કોઇ વસ્તુનું મહત્વ રાખ્યા વિના સતત પોતાની ફરજ બજાવવામાં આવે તે નોકરી ફક્ત પોલીસની જ છે. પોલીસ હંમેશા પોતાના શહેર અને રાજ્યના લોકોની સુરક્ષા માટે કાર્ય કરે છે. તેમ છંતા પોલીસના પગાર વધારો જોઇએ એવા પ્રમાણમાં થતો નથી. આ મુદ્દાને લઇ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ વીડિયો દ્વારા પોલીસના પગાર વધારાને લઇ માંગ કરી છે.

આ વીડિયોમાં ઇશુદાને કહ્યું છે કે, પોલીસ રાત દિવસ ફક્ત પોતાની ફરજ બજાવે છે, ક્યારેય પોતાના માટે અવાજ ઉઠાવતો નથી. તેથી ઇશુદાને ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ ગુજરાત પોલીસના હિત માટે વિચાર કરે.

આ પણ વાંચોઃ Sajjad BSF arrest: બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલનારને ATSએ ઝડપી લીધો

Whatsapp Join Banner Guj