Congress

Gujarat congress candidate 1st list: ગુજરાત વિધાનસભા માટે કાંગ્રેસ ની પ્રથમ યાદી જાહેર; જુઓ પુરી લીસ્ટ

Gujarat congress candidate 1st list: ગુજરાત વિધાનસભા માટે કાંગ્રેસ ની પ્રથમ યાદી જાહેર 43 ઉમેદવારો ના નામ ની જાહેરાત

અમદાવાદ , 02 નવેમ્બર: Gujarat congress candidate 1st list: ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર 43 ઉમેદવારો ના નામની જાહેરાત.. ગત વખતના ધારાસભ્યો ના નામ પ્રથમ યાદીમાં નહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડશે અમીબેન યાજ્ઞિક

Congress 1st list
Congress 1st list 2

આ પણ વાંચોBhupendra Patel V/S Amiben yagnik: ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે?

Gujarati banner 01