39c23151 cb14 4415 abcb 63f6f1a4dd68

international miss india keya vaja:ભિલોડા શહેરમાં ઇન્ટરનેશનલ મિસ ઇન્ડિયા કેયા વાઝાએ મીડિયા અને પોલીસ કર્મીઓને રક્ષા બાંધી

international miss india keya vaja: મિસ ઇન્ડિયા ( ઇટરનેશનલ ) ફસ્ટ રનર્સઅપ કેયા વાજા એ મીડિયા કર્મીઓ અને ભિલોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિત પોલીસ કર્મીઓને રક્ષાબાધી લાંબા આયુષય માટે પ્રાર્થના કરી

અહેવાલઃ રાકેશ ઓડ

ભિલોડા, 23 ઓગષ્ટઃinternational miss india keya vaja: ભિલોડા તાલુકાની માંકરોડની મિસ ઇન્ડિયા ( ઇટરનેશનલ ) ફસ્ટ રનર્સઅપ કેયા વાજા એ મીડિયા કર્મીઓ અને ભિલોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ મનીષ વસાવા સહિત પોલીસ કર્મીઓને રક્ષાબાધી લાંબા આયુષય માટે પ્રાર્થના કરી હતી.

કોરોના મહામારીમાં મીડિયા કર્મીઓ અને પોલીસ કર્મીઓએ પોતાના જીવના જોખમે ફરજ બજાવી હતી તે માટે મિસ ઇન્ડિયા કેયા વાઝએ બિરદાવી રક્ષાબંધનનો કાર્યક્રમ યોજ્યો હતો.

Whatsapp Join Banner Guj