dysp off fire

Jamnagar city DYSP office fire: જામનગર સીટી DYSP કચેરી માં આજે એકાએક આગ ફાટી નીકળી હતી.

Jamnagar city DYSP office fire: જામનગરમાં સર્કિટ હાઉસ નજીક આવેલી સીટી dysp કચેરી માં આજે એકાએક આગ ફાટી નીકળી હતી.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૯ જુલાઈ
:Jamnagar city DYSP office fire: સીટી ડીવાયએસપી કચેરીમાં આગ થી કોમ્પ્યુટર રૂમ ને નુકશાન થયું છે, અનેક સાધન સામગ્રી આગ મા રાખ થઈ જવા પામી હતી.

આ પણ વાંચો…DICGC bill: ડીઆઈસીજીસી બિલ કેબિનેટની મંજૂરી મળતાં બેન્કના ખાતેદારોને મોટી રાહત- વાંચો મહત્વની વાત

ડીવાયએસપી ઓફિસ માં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.

Jamnagar city DYSP office fire: જામનગર ફાયર ટિમ ઘટના સ્થળે પોહચી ફાયરફાઈટર ની મદદ થી આગ ને કાબુ માં લીધી હતી, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.