JMC

jamnagar Jilla sahkari district bank: જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રીકટ બેંક પર ભાજપ નો કબઝો

jamnagar Jilla sahkari district bank: ચૂંટાયેલા તમામ હોદ્દેદારો ને કાર્યકરો અને શુભેચ્છકો એ સન્માનિત કર્યા હતા.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૩ જુલાઈ:
jamnagar Jilla sahkari district bank: જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ચુંટણી આજે મહેસુલ સેવા સદન ખાતે યોજાઈ હતી, જેમાં ચેરમેનપદે પી.એસ.જાડેજા અને વાઈસ ચેરમેન પદે રાજુભાઈ વાદી ચુંટાઈ આવ્યા છે જ્યારે એમડી તરીકે લુણાભા ચુંટાયા હતા અને ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કુલ 14 સભ્યો ચુંટાયેલા છે.

આ પણ વાંચો…Mask dand: ગુજરાતમાં માસ્ક દંડ મામલે હાઈકોર્ટે દંડ ઘટાડવાનો કરી દીધો ઈન્કાર, માસ્ક નહીં પહેરનારે ભરવા પડશે આટલા રુપિયાનો દંડ!

જેમાં (jamnagar Jilla sahkari district bank) જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, માજી.મંત્રી મુળુ બેરા, પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, બળવંતસિંહ જાડેજા, ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.એસ.જાડેજા, લુણાભા, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ, મેરગ કાના ચાવડા, રાજુભાઇ વાદી, હેંમત ખવા, પૂર્વ વાઇસ ચેરમેન જીવણભાઇ કુંભારવાડીયા, ઇલેશ પટેલનો સમાવેશ થાય છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ચૂંટાયેલા તમામ હોદ્દેદારો ને કાર્યકરો અને શુભેચ્છકો એ સન્માનિત કર્યા હતા.