LJ institute of pharmacy student protest

LJ institute pharmacy student problems: L.J કોલેજમાં વિદ્યાર્થીઓ પરેશાન; ફાર્મસીના વિદ્યાર્થીઓને લાયસન્સ ન અપાતા કર્યો હોબાળો

LJ institute pharmacy student problems: એસ.જી.હાઈવે પર આવેલ L.J કોલેજમાં વિદ્યાર્થીઓ પરેશાન, લાયસન્સ ન મળે તો કોઈ જગ્યા પર નોકરી નહી મળે અને મેડીકલ સ્ટોર પણ નહી ખોલી શકે

  • 2 વર્ષથી વિદ્યાર્થીઓ ધક્કા ખાવા મજબૂર
  • L.J.ઈન્સટિટ્યુટ ઓફ ફાર્મસી કોલેજની મનમાની

અમદાવાદ, ૦૪ ડિસેમ્બરઃ LJ institute pharmacy student problems: અમદાવાદના એસજી હાઇવે પર આવેલી LJ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો.. 50થી વધુ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ફાર્મસીસ્ટના રજીસ્ટ્રેશન લાયસન્સ માટે પડી રહેલી હાલાકીના પગલે LJ કોલેજમાં વિરોધ પ્રદર્શન કર્યું છે…

વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોલેજ દ્વારા ફાર્મસીનું લાયસન્સ અપાય તો જ સિવિલમાંથી વિદ્યાર્થીઓ લાયસન્સ મળેવી શકે છે અને કોઈ જગ્યા પર નોકરી કરી શકે છે અને મેડીકલ સ્ટોર ખોલી શકે છે.. જેના માટે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છે …કોલેજ પર આક્ષેપ કરતા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે કોલેજે લાયસન્સ ન આપતા અમે રઝળી પડ્યા છે…

આ પણ વાંચો…Ajaz patel creates history: ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈ સર્જયો ઈતિહાસ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj