अहमदाबाद मंडल पर कोविड 19 की रोकथाम हेतु जागरूकता अभियान की शुरुआत

 अहमदाबाद, 08 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर माननीय प्रधानमंत्री जी के आव्हान पर आज से शुरु हुए राष्ट्रव्यापी कोविड 19 की रोकथाम हेतु प्रोटोकॉल पालन के लिए शपथ … Read More

પરિવાર માટે લીલુડી છાંયડી એવા ૯૩ વર્ષીય કાંતાબેન પાસે શુષ્ક પડતો કોરોના

કોરોના દર્દીઓની સારવાર માટે પ્રતિબધ્ધતાથી કામ કરતા જસદણ તાલુકાના આરોગ્ય કર્મીઓ             આપણા લોકસાહિત્યમાં એક જાણીતો દુહો છે કે, ” વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય”. લોકસ્વાસ્થ્ય પર મંડરાતી કોરોનાની વિપત સામે આરોગ્ય કર્મીઓની સેવાસુશ્રુષા અને કોરોનાસંક્રમિત ત્રાણું વર્ષીય કાંતાબેનના મજબુત મનોબળના ઉદ્યમે  કોરોનારૂપી વિપતના વળતા પાણી કર્યા છે. અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૮ઓક્ટોબર:પરિવારની લીલુડી છાયડી એવા ૯૩ વર્ષીય કાન્તાબેન નારણગીરી ગોસાઈ જસદણ તાલુકાના વીરનગરના રહેવાસી છે. સ્વાસ્થ્ય પ્રત્યે પહેલેથી સજાગ, નિરોગી અને તંદુરસ્ત કાંતાબેન થોડા દિવસો પહેલા રાજકોટ સ્થિત પોતાના મોટા પુત્ર પાસે રોકાવા ગયા હતા. રોકાઈને વિરનગર પરત ફરતા જ કાંતાબેનને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાયા હતા. આજદિન સુધી હોસ્પિટલનું પગથિયું ન ચડનાર કાન્તાબેનને હોસ્પિટલ ન જવું પડે તેથી પરિવારજનોએ સમજદારી દાખવીને ઘરે જ ઉકાળા, નાસ અને ગરમ દૂધપાણી શરૂ કરી દીધા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં પરિવારજનોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ  બ્લડ ટેસ્ટ અને સી.ટી.સ્કેન કરાવ્યું જેમાં કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું. કાંતાબેનનું સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે જસદણની કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા કાન્તાબેને જણાવ્યું હતું કે, “હૈયે ઘરપત હતી જ્યારે હું સ્વસ્થ થઈને ઘેર પાછી આવી. મારી બહુ સેવા કરી છે ત્યાંના દિકરા-દિકરીએ. મારા જેવા વૃધ્ધોને ઉભું ન થવું પડે એટલા માટે અમારી જમેલી એઠી થાળી પથારી પાસેથી ઉપાડીને લઈ જતા. એક દિવસ મને ઘરનું ખાવાનું યાદ આવ્યું તો મારા ઘરના લોકોને તરત ફોન કર્યો અને મારી વહુના હાથનું બનાવેલું ભોજન મારા સુધી પહોંચાડ્યું. ખોટું ક્યાં બોલું ભગત, ઘરના માણસો હતા એ બધા. એના લીધે જ આજે ફરીથી ઘરનું પગથીયું ચડી શકી છું.” loading… ૭ દિવસ તો કાંતાબેન વગર ઘર કરડવા દોડતું હતું. દિવસમાં એકવાર તો બાના ખોળામાં માથું મુકવા જોઈએ જ. બાને અમે કોઈદિવસ એકલા મુક્યા નથી તેથી સારવાર માટે એકલા મુકતા જીવ નહોતો હાલતો. પણ જસદણના આરોગ્ય કર્મીઓએ અમારી ચિંતા દૂર કરી દીધી. રોજ ફોન કરતાં, બાની તબિયત વિષે જણાવતા. એમની વાતોથી લાગતું કે બા કોઈ અજાણ્યા પાસે નથી, તેમના પરિવાર પાસે જ છે, તેમ કાન્તાબેનના પ્રપૌત્ર ધવલભાઈએ કહ્યું હતું. ૯૩ વર્ષીય કાન્તાબેનની હિંમત, સરકારી કામગીરી પ્રત્યે પરિવારજનોનો વિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની ઉદાત્ત ભાવનાનાસથવારે ગોસાઈ પરિવારની લીલુડી છાંયડી અકબંધ રહી છે અને કોરોનાની વિપતને ધૂળ ચટાડી છે, તે કહેવામાં કોઈ બેમત નથી.

જામનગર સામુહિક બળાત્કારની પીડિતાના ઘરે પોહચિયા હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી

પીડિટના પરિવારને મળી આપી સાંત્વના, તાત્કાલિક ન્યાય મળવાની કરી માંગ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ યાદવ નગર માં 17 વર્ષની સગીરા પર ચાર … Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

સુરેન્દ્રનગર ૦૮ ઓક્ટોબર: વિધાનસભાની પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા … Read More

જામનગર એસ.ઓ.જી અને એ.ટી.એસ એ કુખ્યાત આરોપી ને ઝડપી લીધો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં ગુન્હાખોરી ડામવાની દિશાના પગલાના ભાગરૂપે IPS દીપન ભદ્રન સતત કાર્યરત છે, અને તેવો સતત કઈ રીતે ગુન્હાઓની દુનિયા ખત્મ કરી શકાય તે … Read More

प्रदूषण को नियंत्रित करने को लेकर किए गए उपायों पर नजर रखने के लिए वाॅर रूम का किया शुभारंभ

दिल्ली के पर्यावरण मंत्री गोपाल राय ने प्रदूषण को नियंत्रित करने को लेकर किए गए उपायों पर नजर रखने के लिए वाॅर रूम का किया शुभारंभ – वाॅर रूम से … Read More

अहमदाबाद मण्डल पर स्पेशल टिकट चैकिंग अभियान

 अहमदाबाद, 08 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद  मण्डल  पर  यात्रियों के  टिकट जांच हेतु चलाए गए विशेष अभियान के तहत तत्काल कोटा का अनाधिकृत, वरिष्ठ नागरिक कोटा एवं आपराधिक प्रवति … Read More

ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ‘ગુજરાત જનઆક્રોશ રેલી ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે

ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ગુજરાત જનઆક્રોશ રેલી ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો … Read More

જામનગરના જોડિયામાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે જીલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ. રાઘવજીભાઈ પટેલ. ધારાસભ્ય ૭૭-ગ્રામ્ય ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. … Read More

જામનગર જેટકો ની કચેરી ધરાસાઈ, ત્રણ વ્યક્તિ ઘવાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરના સાત રસ્તા સર્કલ નજીક જેટકોની કચેરી આવેલી છે, જેમાં આજે સાવારે છત પાડવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે છત ધડાકાભેર તૂટી … Read More