a043cf5d 7de4 4b30 b1cc 4a916425af05

Paper leak in gujarat: આમ આદમી પાર્ટીના આગેવાનો કમલમ્ ખાતે પેપર લીંક કાન્ડ મુદ્દે સી.આર.પાટીલને આવ્યું આવેદન પત્ર, કરી આ માંગ

Paper leak in gujarat: આમ આદમી પાર્ટીના આગેવાનો એ અસીત વોરાને પદ પરથી હટાવવાની માંગ કરી

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ Paper leak in gujarat: પેપર લિંક કાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવા છતાં તપાસમાં ઢીલાશ કરતા આમ આદમી પાર્ટી નો કમલમ ખાતે ઘેરાવ કર્યો છે. આમ આદમી પાટીઁના પ્રદેશ નેતા ઇશુંદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયાની વિશેષ ઉપસ્થિતીમાં અને આમ આદમી પાટીઁના યુવા પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ સહિતના આગેવાનોએ ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય સી.આર.પાટીલને પેપર લીકં કાડ મુદ્દે આવેદનપત્ર આપવા પહોચ્યા.

348fa0bb df28 4c12 a606 2c08a30f4ba8

અહીં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પોતાના હાથમાં બેનરો લઇને વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. તેઓ અસીત વોરાને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યાં છે. આ સાથે જ હાય રે ભાજપ હાય ના નારાથી કમલમ ગુંજ્યું.

067893fa 84c0 4eeb a82b a0e34196c45a

ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થવાની ઘટનાથી રાજ્યના 88 હજાર બેરોજગારોનું ભવિષ્ય બગડ્યું છે. પેપર લીક માટે સરકારની બેદરકારી જવાબદાર છે, જેના વિરોધ મુદ્દે ભાજપના કાર્યાલયે પણ આવેદપત્ર સી.આર. પાટિલને પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat education department announced New SOP: ગુજરાતની સ્કૂલોમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગે નવી SOP જાહેર કરી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj