Rising milk prices in this city: આ શહેરની ડેરી દ્વારા દૂધના ભાવમાં ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો

Rising milk prices in this city: ચાલુ વર્ષે દૂધના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો, પશુપાલકોને થશે ફાયદો

રાજકોટ, 03 જૂનઃRising milk prices in this city: રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજકોટ જિલ્લા દૂધ સહકારી ઉત્પાદન સંગે રાજકોટ જિલ્લાના પશુપાલક માટે મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કિલો ફેટ દિઠ દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે દૂધના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે કે ગત વર્ષે 660 રૂપિયા ચૂકવાયા હતા જેની સામે આ વર્ષે ૭૦ રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે .

આ પણ વાંચોઃ world cycle day: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સાબરમતી રિવરફ્રંટ પર વહેલી સવારે સાયક્લીંગ કરીને લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો

રાજકોટ જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘના આ નિર્ણયથી જિલ્લાના 50 પશુપાલકોને સીધો ફાયદો થશે દૂધ ના નવા ભાવ ૧ જૂનથી લાગૂ કરાશે રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ સહકારી ઉત્પાદન સંગે રાજકોટ જિલ્લાના પશુપાલક માટે મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કિલો ફેટ દિઠ દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે દૂધના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે કે ગત વર્ષે 660 રૂપિયા ચૂકવાયા હતા જેની સામે આ વર્ષે ૭૦ રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે રાજકોટ જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘના આ નિર્ણયથી જિલ્લાના 50 પશુપાલકોને સીધો ફાયદો થશે દૂધ ના નવા ભાવ ૧ જૂનથી લાગૂ કરાશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Retro scooter: પ્રસ્તુત છે ભારતનું સૌથી મોંઘું ‘રેટ્રો સ્કૂટર’ , મારુતિ અલ્ટો કરતાં પણ મોંઘું છે આ સ્કૂટર, શું છે તેમાં ખાસ ફિચર્સ કરીએ એક નજર

Gujarati banner 01