Sorabh ganguli

સૌરવ ગાંગુલીને કોલકાતા (પશ્ચિમ બંગાળ) માં વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. બોરિયા મજુમદારે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા . તેઓ વુડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં ખબર પડી કે હાર્ટ એટેક આવ્યો હતો. અત્યારે ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે.

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *