Punit Banner

જુઓ વીડિયો- રવિવારે શું ખાસ છે, તમારા રાશિમાં જાણો ટેરોકાર્ડ રીડર(Tarotcardreader) પુનિત લુલ્લા પાસેથી…

જ્યોતિષ ડેસ્ક, 21 માર્ચઃ Tarot card: જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ રિર્ડર પણ તેના કાર્ડના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય જણાવે છે. તો આવો ટેરો કાર્ડ રિડર(Tarotcardreader ) પુનિત લુલ્લાને આ વીડિયોમાં સાંભળીએ. જેઓ દરેક રાશિનું ભવિષ્ય તો નહીં પરંતુ નજીકના દિવસોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે માહિતી મેળવીએ….

ADVT Dental Titanium

આ પણ વાંચો…

પાકિસ્તાનના વડાપ્રધાન (Imran Khan Covid 19 Positive) આવ્યા કોરોના પોઝિટિવ, તાજેતરમાં જ લીધી હતી ચીનની રસી, બચાવમાં પાક સરકારે કહ્યું- પીએમએ રસી પૂરી લીધી ન હતી…!

Whatsapp Join Banner Guj