Triranga rally in jamnagar

Triranga rally in jamnagar: તિરંગાની થીમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કરીને હોમગાર્જના જવાનોએ યાત્રામાં જોડાયા

Triranga rally in jamnagar: સાત રસ્તા જોલી બંગલો અવાજ ચોક સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 14 ઓગષ્ટઃTriranga rally in jamnagar: જામનગર જિલ્લા હોમગાર્ડ ખાતેથી તિરંગા યાત્રાનું કરાયું આયોજન આ યાત્રાની વિશેષતા તિરંગાની થીમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કર્યો હતો તેમ જ 400 જેટલા હોમગાર્ડના જવાનો આ યાત્રામાં જોડાયા હતા.

આ યાત્રાને પ્રસ્થાન કરાવવા સાંસદ પૂનમબેન માડમ મેયર મીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપન પરમાર આઈ સમિતિના ચેરમેન મનીષ કટારીયા એચ જે લાલ ટ્રસ્ટ જીતુભાઈ લાલ હોમગાર્ડ કમાન્ડંટ સુરેશ ભીંડી ગિરીશ સરવૈયા સહિત અગ્રણીઓ એ આ યાત્રાને હોમગાર્ડ કચેરીથી પ્રસ્થાન કરાવી હતી. બાદમાં આ રેલી ત્યાંથી સાત રસ્તા જોલી બંગલો અવાજ ચોક સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી

આ પણ વાંચોઃ Rakesh jhunjhunwala passed away: પ્રખ્યાત શેર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચોઃ Porbandar tiranga rally: ગઇ કાલે CMએ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી તિરંગા રેલીને પ્રસ્થાન કરાવી

Gujarati banner 01