pic

harshal patel sister pass away: RCBના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનુ અચાનક નિધન, વાંચો વિગત

harshal patel sister pass away: હર્ષલ પટેલની બહેનનુ નિધન થઈ ગયુ છે અને આ ખબર મળતા જ તે બાયો બબલ તોડીને પોતાના ઘરે રવાના થયો ખેલાડી

સ્પોર્ટ્સ ડેસ્ક, 10 એપ્રિલઃ harshal patel sister pass away: આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી રમી રહેલા ઝડપી બોલર હર્ષલ પટેલને એક અંગત ઝાટકો વાગ્યો છે.

હર્ષલ પટેલની બહેનનુ નિધન થઈ ગયુ છે અને આ ખબર મળતા જ તે બાયો બબલ તોડીને પોતાના ઘરે રવાના થઈ ગયા છે.શનિવારે મુંબઈ ઈન્ડિયન્સને આરસીબીએ હરાવ્યુ હતુ અને તેમાં હર્ષલે શાનદાર બોલિંગ કરી હતી.

એક ન્યૂઝ એજન્સીને મળેલી જાણકારી પ્રમાણે પરિવારના એક સભ્યના નિધનના કારણે હર્ષ આઈપીએલ છોડીને ઘરે રવાના થયા છે.છેલ્લી બે સિઝનથી હર્ષલ શાનદાર દેખાવ કરી રહ્યો છે.આઈપીએલના સૂત્રે કહ્યુ હતુ કે, બહેનના નિધનના કારણે તેને અધવચ્ચે ટીમની બહાર જવુ પડ્યુ છે.

આ પણ વાંચોઃ About StartupAwards 2022: કેન્દ્ર સરકાર દેશ ના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સમાં નામાંકિત થવાની આપી રહી છે એક અમૂલ્ય તક

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.