hockey

Men’s hockey team: ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે: પ્રધાનમંત્રી

Men’s hockey team: આગામી મેચ અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતને આપણા ખેલાડીઓ પર ગર્વ છે.”: પ્રધાનમંત્રી

દિલ્હી, ૦૩ ઓગસ્ટ: Men’s hockey team: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને તે જ મહત્વનું છે. તેમણે ટીમને આગામી મેચ અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

Men’s hockey team: “જીત અને હાર જીવનનો એક ભાગ છે. #Tokyo2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. આગામી મેચ અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતને આપણા ખેલાડીઓ પર ગર્વ છે.”

આ પણ વાંચો…India corona: દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડામાં ઘટાડો ; જાણો આજના આંકડા

Whatsapp Join Banner Guj