12 year old daughter suicide: કારેલી ગામમાં માતા ખરીદી કરવા સાથે ન લઇ જતાં 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઇ, જીવન ટૂંકાવ્યું

12 year old daughter suicide: માતા બજારમાં ગઈ તે સમય ગાળા દરમિયાન અંકિતા ઘરની રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ નાની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી ઓલપાટ, 14 ઓગષ્ટઃ … Read More