About Gujarat Education: રાજ્યમાં ૨૪ ઓગસ્ટે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે:- શિક્ષણ મંત્રી, વાંચો વધુમાં શું કહ્યું?

About Gujarat Education: આ સર્વેક્ષણ ફરજિયાત નથી કે કોઇ કસોટી-પરીક્ષા સ્વરૂપે નથી-તેની નોંધ પણ શિક્ષકની સર્વિસબૂક કે કેરિયરમાં લેવાશે નહિ-સર્વેક્ષણ યથાવત રહેશે ગાંધીનગર, 23 ઓગષ્ટઃ About Gujarat Education: રાજ્યમાં શિક્ષણની … Read More