Mana Patel: અમદાવાદની દિકરી માના પટેલ ટોકિયો ઓલમ્પિક્સમાં બેકસ્ટ્રોક સ્વીમીંગ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા બની..!
Mana Patel: હૈદરાબાદમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધામાં માનાએ જ્યારે પુરુષોને હંફાવીને નેશનલ રેકોર્ડ પોતાને નામે કર્યો ત્યારે ઢોકળા અને ફાફડા ખાનારી ગુજ્જુ દિકરીના આ પ્રદર્શનથી હૈદરાબાદના લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા. … Read More
