AMC: અમદાવાદ કોર્પોરેશનનો ઐતિહાસિક નિર્ણય, 6200થી વધારે સફાઇ કામદારોને મળશે લાભ

અમદાવાદ, 02 જુલાઇઃAMC: ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા(AMC)એ સફાઇ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સફાઇ કામદારના આકસ્મિક મૃત્યુ કે અનફિટના કિસ્સામાં તેમના વારસદારને નોકરી આપવામાં આવશે. 48 વોર્ડના સફાઇકામદારોને મહત્વનો લાભ મળશે.

આ પણ વાંચોઃ Dilip kumar: પીઢ અભિનેતા દિલીપ કુમારના ચાહકો માટે માઠા સમાચાર, ફરી એક વખત હોસ્પિટલ દાખલ કરાયા- વાંચો વધુ વિગત

  • આકસ્મિક મૃત્યુ કે અનફિટના કિસ્સામા વારસદારને અપાશે નોકરી
  • અમદાવાદના 6200 થી વધારે સફાઇ કામદારોને મળશે લાભ
  • 48 વોર્ડના સફાઇકામદારોને મળશે લાભ સ્ટેન્ડિંગ કમિટીમા લેવાયો નિર્ણય
  • સ્ટેન્ડિંગ કમિટીમા લેવાયો નિર્ણય..

મનપા(AMC)ના આ નિર્ણયને કારણે 48 વોર્ડના લગભગ 6 હજાર 200થી વધુ કામદારોને લાભ મળશે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ 200 years gujarati journalism: પહેલી જુલાઈ દર વર્ષે ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવાશે