મુખ્યમંત્રી કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની મુલાકાતે આવશે, CMએ ટ્વિટ કરીને આપી હતી જાણકારી- ગુજરાત આવીને કરશે આ ખાસ કામ
અમદાવાદ, 14 જૂનઃ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવા(CM kejriwal)લ ગુજરાતની મુલાકાતે આવવાના છે. સીએમ કેજરીવાલે ગુજરાતી ભાષામાં ટ્વિટ કરીને પોતાના ગુજરાત આવવાની માહિતી આપી હતી. નોંધનીય છે કે અગામી વિધાનસભાની … Read More
