Antilia case: કોર્ટે સચિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, ત્યાર બાદ CBI કરશે પુછપરછ
મુંબઈ,07એપ્રિલ: એન્ટીલિયા કેસ (Antilia case) માં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે (Sachin Vaze) ની એનઆઈએ રિમાન્ડ કોર્ટે 9 એપ્રિલ સુધી વધારી દીધી છે. સાથે આજે એનઆઈએ કોર્ટે સીબીઆઈને સચિન … Read More
