CM Bhupendra Patel Prayers At Panchdev Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી

CM Bhupendra Patel Prayers At Panchdev Temple: મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદય પૂર્વક શુભકામનાઓ આપી ગાંધીનગર, 14 નવેમ્બરઃ CM Bhupendra Patel Prayers At Panchdev Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ … Read More

CM New year plan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વર્ષ પ્રારંભે વૃદ્ધાશ્રમના વડીલો સાથે લેશે ભોજન

CM New year plan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનોખી વડીલ વાત્સલ્ય વંદના; વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતન વર્ષ પ્રારંભે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ભોજન લેશે ગાંધીનગર, 13 નવેમ્બર: CM New year plan: … Read More

Shramik Annapurna Yojana: શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા કેન્દ્રોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી; 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

Shramik Annapurna Yojana: લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો માત્ર પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભરપેટ ભોજનનો લાભ મળશે અમદાવાદ, 10 નવેમ્બર: Shramik Annapurna Yojana: મુખ્યમંત્રી … Read More

Diamond Burse-Dream City Project: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખજોદમાં નિર્માણ થયેલા ડાયમંડ બુર્સ-ડ્રીમ સિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

Diamond Burse-Dream City Project: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા-માર્ગદર્શનમાં તૈયાર થયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતની અનેક નવતર પહેલરૂપ વિશેષતામાં એક નજરાણું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત, 07 નવેમ્બરઃ Diamond Burse-Dream City Project: … Read More

CM Bhupendra Patel Distribute Appointment Letters: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમૂણંક પત્ર એનાયત કર્યા

CM Bhupendra Patel Distribute Appointment Letters: ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા તમારા સેવા ભાવથી વધુ ઉજાગર કરજો: ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર, 06 નવેમ્બરઃ CM Bhupendra Patel Distribute Appointment Letters: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે … Read More

New attractions will be added to Science City: સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે

New attractions will be added to Science City: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ … Read More

Run for Unity: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

Run for Unity: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી અમદાવાદ, 31 ઓક્ટોબર: Run for Unity: રાષ્ટ્રીય … Read More

Gujarat Cultural Warrior Award: ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુરસ્કાર એનાયત

Gujarat Cultural Warrior Award: રામમંદિરનું નિર્માણ, પ્રાચીન મૂર્તિઓને દેશમાં પરત લાવવી, નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવા સહિતના નરેન્દ્રભાઇના કાર્યોથી આમૂલ પરિવર્તનો નરેન્દ્રભાઈએ રાજનીતિ અને રાજનેતાઓ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ … Read More

Amrit Kalash Yatra Train: ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત લીલી ઝંડી આપી દિલ્હી જવા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ, 27 ઓક્ટોબર: Amrit Kalash Yatra Train: અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ગુજરાતની ભૂમિથી 308 કળશ સાથે 800 યુવાનોને લીલી ઝંડી આપી દિલ્હી જવા … Read More

Gujarat E-Dhara Society State Level Governing Body Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત ઇ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન

Gujarat E-Dhara Society State Level Governing Body Meeting: અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા કક્ષાએ મહેસુલી સેવાઓ ટ્રાન્‍સપેરન્‍ટ તથા ઈ-ધરા રેકર્ડ વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન ગાંધીનગર, 26 ઓક્ટોબરઃ Gujarat … Read More