Gujarat corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 644 નવા કેસ નોંધાયા- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 10 જૂનઃ રાજ્યમાં કોરોના વાયરસ(Gujarat corona update)ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં … Read More

આ તારીખથી વેક્સીનેશન(vaccination)ની નવી પોલીસી, જાણો – રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે

નવી દિલ્હી, 09 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની કોવિડ 19 વેક્સીનેશન(vaccination) નીતિઓમાં ફેરફારની જાહેરાતના થોડા કલાક બાદ ભારત સરકારે 21 જૂનથી લાગૂ થનારા રાષ્ટ્રીય કોવિડ વેક્સીનેશન ક્રાર્યક્રમ માટે રિવાઈજ્ડ … Read More

Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Corona update: અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. ગાંધીનગર, 09 જૂનઃGujarat Corona update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત … Read More

વડોદરા શહેર પોલીસે(Vadodra police) લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવા અપનાવ્યો આ અનોખો પ્રયોગ- વાંચો સંપૂર્ણ માહિતી

વડોદરા, 08 જૂનઃ વડોદરા શહેર પોલીસ(Vadodra police) કમિશનર દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર અભિગમ સાથે વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે. સમગ્ર ભારતભરમાં કોરોના મહામારી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ … Read More

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજજઃ નીતિન પટેલ(Nitin patel), જાણો આ છે ખાસ આયોજન

ભારત સરકાર અને રાજય સરકારના સહયોગથી રાજયમાં નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ નાયબ મુખ્યમંત્રી(Nitin patel)ની ગ્રાન્ટમાંથી સી.એચ.સી લાંઘણજ અને ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા … Read More

BREAKING NEWS: રાજ્યની સરકારી અને ખાનગીક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે આ તારીખથી રાબેતા મુજબ શરુ…

ગાંધીનગર, 04 જૂનઃBREAKING NEWS: કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, બીજીતરફ રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપી છે. ત્યારે આ વચ્ચે રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય … Read More

Corona update: રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો થઈ રહ્યો છે અંત, નવા કેસ 1207 અને રિકવરી રેટ 95.78 ટકા

અમદાવાદ, 04 મેઃCorona update: દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં … Read More

vaccination: આજથી તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી વિનામૂલ્યે રસી અપાશે

ગાંઘીનગર, 04 જૂનઃ vaccination: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજ શુક્રવાર તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની … Read More

Vaccine incentive: વેક્સીન લગાવવા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આપશે મફતમાં બીયર, જાણો આમ કરવા પાછળનું કારણ?

વોશ્ગિંટન, 03 જૂનઃVaccine incentive: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. હજુ પણ રોજ હજારો લોકોએ તેને કારણે જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો કોવિડ સંક્રમિત થઈ રહ્યા છે, પણ … Read More

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે અત્યાર સુધી ખરીદવામાં આવેલી તમામ વેક્સિન(Covid Vaccination)ની સંપૂર્ણ વિગત માંગી, વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 02 જૂનઃCovid Vaccination: સુપ્રિમ કોર્ટે ગુરૂવારે કેન્દ્રને આદેશ આપ્યો કે અત્યાર સુધી વેક્સિનની ખરીદી થઈ છે તેની સંપૂર્ણ વિગત રજૂ કરે. આ સિવાય અત્યાર સુધી કેટલી વસ્તીનું રસીકરણ … Read More