Darpan: એક અછાંદસ – અસ્તિત્વની ખોજ: વૈભવી જોશી ‘ઝીલ’

Darpan: દર્પણની પેલે પાર મથી રહી હતી, એ પોતાની તલાશમાં Darpan: અમાસ પછીનો હળવે હળવે ઉઘડતો ચંદ્રમાં જોતાં જોતાં, એના આછાં અજવાસમાં ચારેય કોર નિરવ શાંતિ હોય જ્યાં તમરાંનો અવાજ … Read More