Delhi MCD election result: ભાજપના 15 વર્ષના શાસનનો આવ્યો અંત, આમ આદમી પાર્ટીએ આટલી બેઠકો જીતી…

Delhi MCD election result: 250માંથી 232 બેઠકોના પરિણામોમાં AAPએ 126 બેઠકો જીતી નવી દિલ્હી, 07 ડીસેમ્બર: Delhi MCD election result: દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત નોંધાવી છે. … Read More

Manish Sisodia at Becharaji Public Talk: મનીષ સિસોદિયાએ બેચરાજીમાં જનસંવાદને સંબોધિત કર્યું, ગુજરાત સરકાર વિશે કહી આ વાત

Manish Sisodia at Becharaji Public Talk: જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: … Read More

Startup Ecosystem: ફંડિંગમાં 485%ના ઉછાળા સાથે, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ ઝડપી વૃદ્ધિ પામતા સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યા

Startup Ecosystem: સ્ટાર્ટઅપ્સનીસંખ્યાઅનેફંડિંગમાંઅભૂતપૂર્વઉછાળો Startup Ecosystem: સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે વર્ષ દરમિયાન $42 બિલિયનનું ભંડોળ એકત્ર કરીને અને આ પ્રક્રિયા માં 42 યુનિકોર્ન બનાવી ને તેની મક્કમતા રજુ કરી હતી, જ્યારે કે આપણે … Read More

Startup to Scale-up: સ્ટાર્ટઅપ થી સ્કેલ-અપ નું સફરનામુ

Startup to Scale-up: અકાળે અને અવિચારીપણે કરવામાં માં આવેલું સ્કેલિંગ તમારા વ્યવસાય ને નિષ્ફળ બનાવાનું કારણ પણ બની શકે છે. 1. તમારી જાતને પૂછો કે શું તમારો વ્યવસાય ખરેખર સ્કેલેબલ … Read More

Delhi Crime News: પુષ્પા ફિલ્મ જોઈને 3 સગીરે મળીને કરી એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી ધરપકડ

Delhi Crime News:પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પુષ્પા જેવી ગુના આધારિત ફિલ્મોથી પ્રભાવિત હતા અને ફિલ્મમાં હીરોની જેમ ગુનાની દુનિયામાં પ્રખ્યાત થવા માગતા હતા દિલ્હી, 22 જાન્યુઆરીઃ Delhi Crime News: … Read More

Delhi Weekend Curfew: દિલ્હીમાં શનિ-રવિ કરફ્યુ, Omicronના કહેર વચ્ચે આ અઠવાડિયાથી લાગૂ થશે કડક નિયમો

Delhi Weekend Curfew:છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4000થી વધુ કેસ સામે આવ્યા નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ Delhi Weekend Curfew: દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના મામલા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં … Read More

Appointed commissioner of delhi police: ગુજરાત કેડરના ઉચ્ચIPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર બનાવ્યા- વાંચો વિગત

Appointed commissioner of delhi police: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર સરહદ સુરક્ષા દળ (બીએસએફ) ના ડાયરેક્ટર જનરલ અસ્થાનાને તાત્કાલિક અસરથી તેમનો હોદ્દો સંભાળવાનું કહેવામાં આવ્યું નવી દિલ્હી, 28 જુલાઇઃ Appointed … Read More

Gopal Rai: दिल्ली सरकार 26 जून से 11 जुलाई तक वन महोत्सव का आयोजन करेगी

Gopal Rai: दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के नेतृत्व में दिल्ली सरकार 26 जून से 11 जुलाई तक वन महोत्सव का आयोजन करेगी नई दिल्ली, 24 जूनः Gopal Rai: दिल्ली … Read More

Delhi school results: दिल्ली सरकार ने कक्षा 9 वीं और 11 वीं के जारी किए परिणाम, ऐसे करें चेक

Delhi school results: दिल्ली सरकार ने कक्षा 9 वीं और कक्षा 11 वीं के परिणाम घोषित कर दिये हैं Delhi school results: 9वीं में 80.3% और 11वीं में 96.9% विद्यार्थी … Read More

Manish Sisodia: जनता को वैक्सीन देने की जगह अखबारों में वैक्सीन के विज्ञापन दे रही भाजपा

Manish Sisodia: दिल्ली के उपमुख्यमंत्री मनीष सिसोदिया ने भारत में कछुए की चाल से चल रहे कोरोना वैक्सीनेशन कार्यक्रम पर कई सवाल उठाए नई दिल्ली, 22 जूनः Manish Sisodia: दिल्ली … Read More