Operation Health: હાઈવેની હોટલો અને ઢાબા પર આજથી તપાસ, શરૂ થયું ‘ઓપરેશન હેલ્થ’
Operation Health: ભેળસેળિયા અને અસ્વચ્છ એકમો સામે સરકારની લાલ આંખ: નેશનલ હાઈવે તથા રાજ્ય ના મુખ્ય હાઇવેની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર થશે સઘન ચેકિંગ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા … Read More
