DRI Seized Ketamine in Ahmedabad: DRIએ અમદાવાદમાંથી કરોડોની કિંમતનું કેટામાઇન જપ્ત કર્યું
DRI Seized Ketamine in Ahmedabad: ડીઆરઆઈએ એસવીપી એર કાર્ગો કોમ્પ્લેક્સ, અમદાવાદમાંથી 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન જપ્ત કર્યું અમદાવાદ, 18 જાન્યુઆરીઃ DRI Seized Ketamine in Ahmedabad: માત્ર ત્રણ જ … Read More