Girnar Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમા 20 નવેમ્બરથી શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે તંત્ર સજ્જ
Girnar Lili Parikrama: 450 એસ.ટી. બસ, 11 કામચલાઉ દવાખાનાં, 2,500થી વધુ શૌચાલય અને 2,200થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત; વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રકૃતિ જાળવવા અપીલ કરી જૂનાગઢ, 18 નવેમ્બર: Girnar Lili … Read More
