વાવાઝોડા(Cyclone) પહેલાં અને બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે..!
ગાંધીનગર, 16 મેઃ ગુજરાતમાં આવનાર સંભવિત ‘તૌકતે” વાવાઝોડા(Cyclone)ની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી … Read More