Hardik Patel political update: હાર્દિક પટેલ આ પાર્ટીમાં જોડાઇ શકે છે; વાંચો કોણે આપ્યું આમંત્રણ..
અમદાવાદ ,15 એપ્રિલ: Hardik Patel political update: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ વચ્ચેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. હાર્દિક પટેલે કોંગ્રેસ નેતાગીરી સામે હૈયાવરાળ ઠાલવતા … Read More