Gujarat Police Recruitment Exam: ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી
Gujarat Police Recruitment Exam: આ પરીક્ષામાં કુલ-ર૪૭૮૦૪ ઉમેદવારો પૈકી ર૩૭૩૭ર ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધેલ છે. અમદાવાદ, 15 જૂન: Gujarat Police Recruitment Exam: આજે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, … Read More