લોકડાઉનની જાહેરાત વિના, રાજ્ય સરકારે લાગુ કર્યા લોકડાઉનના નિયમોઃ પોલીસે બંધ કરાવ્યા બજારો- જાણો આ તારીખ સુધી રહેશે મીની લોકડાઉન(mini lockdown)

5મે સુધી ગુજરાત રાજ્યમાં રહેશે મીની લોકડાઉન(mini lockdown) ગાંધીનગર, 28 એપ્રિલઃ આખરે મુખ્યમંત્રી રૂપાણીએ પણ સ્વિકાર્યું છે. રાજ્ય સરકારે એટલા માટે જ આખા ગુજરાતમાં નહીં પરંતુ જ્યાં સંક્રમણ વધારે છે … Read More

મહત્વની વાત : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી ઉનાળુ વેકેશન(summer vaction)ની તારીખો- જાણો, કેટલા દિવસનું રહેશે વેકેશન અને ક્યારથી શરુ થશે નવુ સત્ર

ગાંધીનગર, 28 એપ્રિલઃ કોરોનાના વધતા કેસોની વચ્ચે શિક્ષણ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 4/2/2020 તથા તારીખ 24/03/2020 ના ઠરાવથી તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી … Read More

Night curfew: गुजरात में 20 के बजाय अब 29 शहरों मे रात्रि कर्फ्यू

Night curfew: इससे पहले 8 महानगरों सहित 20 शहरों में रात 8 बजे से सुबह 6 बजे तक कर्फ्यू लगाया गया था। अहमदाबाद, 27 अप्रैल: Night curfew: गुजरात में मुख्यमंत्री … Read More

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ(night curfew) ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત- વાંચો શું ચાલુ રહેશે અને શું બંધ થશે…

ગાંધીનગર, 27 એપ્રિલઃ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની બેઠક બાદ મહત્વના નિર્ણયો કર્યા છે. અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં … Read More

રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ સરકારી બોન્ડ કરેલા ડોકટરો(MBBS doctors)ને ફરજ પર હાજર થવાનો આપ્યો આદેશ

સરકારી અનુબંધ ડોકટરોને તરત ડયુટી પર આવવા આદેશ કોરોના ડ્યુટીમાં ના આવનાર ડોકટરો(MBBS doctors) સામે થશે કાર્યવાહી મહામારી અધિનિયમ અંતર્ગત હાથ ધરાશે કાર્યવાહી ગાંધીનગર,26 એપ્રિલઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના … Read More

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) થયા કોરોના સંક્રમિત, સારવાર યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ છેલ્લા બે દિવસથી અનેક જાહેર કાર્યક્રમમાં રહ્યા છે હાજર અમિત શાહ અને વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર અમદાવાદ, 24 એપ્રિલ: … Read More

મોટા સમાચારઃ હવે ટ્રાફિકના દંડમાંથી મળશે રાહત, ટ્રાફિક(traffic rules) પોલીસ માત્ર માસ્કનો જ દંડ વસૂલશે…વાંચો આ બાબતે શું કહ્યું રાજ્યમંત્રીએ

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા હાલ પોલીસ(traffic rules) માત્ર માસ્કનો દંડ વસૂલ કરશે ગાંધીનગર, 22 એપ્રિલઃ કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે, તેવામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો … Read More

રેમડેસિવિર અને એમ્બ્યુલન્સ મુદ્દે ગુજરાત સરકાર પર ગુસ્સે થઈ હાઈકોર્ટ(gujarat highcourt), જાણો શું કહ્યું..!

અમદાવાદ, 22 એપ્રિલઃ કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈને હાઈકોર્ટમાં થયેલી સુઓમોટોને લઈને ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે કડકાઈથી કામ લઈને નિર્દેશ આપ્યા છે. સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન … Read More

વડાપ્રધાનના સંબોધન બાદ સીએમ રુપાણીએ કરી મોટી જાહેરાત(CM announcement), કહ્યું ખાનગી હોસ્પિટલ પણ કોવિડ માટે ફાળવવામાં આવશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

CM announcement: સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવાનો સંવેદનશીલ નિર્ણય ગાંધીનગર, 20 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના … Read More

CM રુપાણી અને નિતિન પટેલ દાહોદ(Dahod)ની મુલાકાતે કહ્યું- એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે

Dahod:ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રી જાહેરાત દાહોદ, 20એપ્રિલઃ દાહોદ: કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More