1586922875 8647

લોકડાઉનની જાહેરાત વિના, રાજ્ય સરકારે લાગુ કર્યા લોકડાઉનના નિયમોઃ પોલીસે બંધ કરાવ્યા બજારો- જાણો આ તારીખ સુધી રહેશે મીની લોકડાઉન(mini lockdown)

5મે સુધી ગુજરાત રાજ્યમાં રહેશે મીની લોકડાઉન(mini lockdown)

ગાંધીનગર, 28 એપ્રિલઃ આખરે મુખ્યમંત્રી રૂપાણીએ પણ સ્વિકાર્યું છે. રાજ્ય સરકારે એટલા માટે જ આખા ગુજરાતમાં નહીં પરંતુ જ્યાં સંક્રમણ વધારે છે તેવા મુખ્ય શહેરોને લોક કરી દીધા છે. રાજ્યમાં ચિંતા ના કરો, લોકડાઉન(mini lockdown) નહીં લાગે એવું કહ્યું પરંતુ દિવસે બંધ અને રાત્રે કરફ્યૂ કરીને મીની લોકડાઉન(mini lockdown) લાગુ કરી દીધું છે. ગુજરાતના લોકો કંઈ પણ ચિંતા ના કરો. સરકાર તમારી પડખે છે. ભલે ને દવાખાનામાં જગ્યા ના હોય. ચિંતા ના કરો. કેસ વધ્યા છે તો થોડી દવાખાનામાં ભીડ વધી ગઈ છે. બાકી ગુજરાતમાં તો કોરોના કાબૂમાં જ છે.

mini lockdown

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સરકારે ભલે લોકડાઉન નાંખવાની ના પાડી હોય પરંતુ ગુજરાતના કેટલાક શહેરો અને ગામડાઓએ સ્વયંભૂ રીતે બંધ પાડ્યા છે તો સરકારે 29 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુરમાં દિવસે બંધ અને રાત્રે કરફ્યૂ છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ શહેરોમાં રાત્રી કરફ્યૂ અને દિવસે બંધ અમલી છે.

mini lockdown

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સરકારે ભલે લોકડાઉન લાગુ કરવાની ના પાડી હોય પરંતુ ગુજરાતના કેટલાક શહેરો અને ગામડાઓએ સ્વયંભૂ રીતે બંધ પાડ્યા છે તો સરકારે 29 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુરમાં દિવસે બંધ(mini lockdown) અને રાત્રે કરફ્યૂ છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ શહેરોમાં રાત્રી કરફ્યૂ અને દિવસે બંધ(mini lockdown) અમલી છે.એટલે કે મીની લોકડાઉન(mini lockdown) લાગુ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો…

મહત્વની વાત : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી ઉનાળુ વેકેશન(summer vaction)ની તારીખો- જાણો, કેટલા દિવસનું રહેશે વેકેશન અને ક્યારથી શરુ થશે નવુ સત્ર