Ahmedabad Development: અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રસ્તા પહોળા થશે

Ahmedabad Development: AMCનો મહત્વપૂર્ણ નિર્ણય; રોડલાઇનમાં આવતી મિલકતોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દૂર કરી માર્ગો પહોળા કરાશે. સારંગપુર સર્કલથી DCP ઝોન-3 કચેરી સુધીનો 18 મીટરનો રસ્તો 30 મીટર પહોળો … Read More