GST Collection: નાણાં મંત્રાલયે કહ્યું- પ્રથમ ત્રિમાસિકમાં GST કલેક્શન 1.67 લાખ કરોડ રહ્યું, તે 2021-22 માટે અનુમાનિત આંકડાનો 26.6% ભાગ
GST Collection: સરકારે બજેટમાં કહ્યું હતું કે ચાલુ ફાઈનાન્શિયલ વર્ષમાં GST કલેક્શન 6.30 લાખ કરોડ રૂપિયા રહેશે. આ રીતે જોઈએ તો પ્રથમ ત્રિમાસિકમાં કલેક્શનના આંકડો કુલ અનુમાનના 26.6 ટકા છે … Read More
