Parliament

Parliament: 127મો સંવિધાન બિલ લોકસભામાં રજૂ 20 દિવસથી પેગાસસ જાસૂસી પર ચર્ચાને લઈને અડ્યા વિપક્ષને સરકારની સાથે આવવુ પડ્યુ- વાંચો વિગત

Parliament: સંશોધનના લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પછી રાજ્યને અધિકાર મળી જશે કે તે OBC ની લિસ્ટમાં તેમની મરજીથી જાતિઓની લિસ્ટીંગ કરી શકે

નવી દિલ્હી, 10 ઓગષ્ટઃ Parliament: 21 દિવસથી જારી માનસૂન સેશનમાં હંગામા અને વિરોધના વચ્ચે પહેલીવાર કેંદ્ર સરકારને વિપક્ષનો સપોર્ટ મળ્યુ છે. લોકસભામાં સોમવરે સંવિધાનનો 127મો સંશોધન બિલ રજૂ કરાયુ છે. વિપક્ષી પાર્ટીઓએ કહ્યુ કે તે આ બિલને લઈને સરકારની સાથે છે.

હકીકતમાં સંશોધનના લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પછી રાજ્યને અધિકાર મળી જશે કે તે OBC ની લિસ્ટમાં તેમની મરજીથી જાતિઓની લિસ્ટીંગ કરી શકે.

આ પણ વાંચોઃ Zydus cadila vaccine: ઝાયડસ કેડિલાની વેક્સિનને ટૂંક સમયમાં જ મળી શકે છે મંજૂરી, 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાશે ડોઝ- વાંચો વિગત

આ ત્રણ બિલ થયા પાસલિમિટેડ

Whatsapp Join Banner Guj