india australia virtual summit: ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પુરાતત્વ મહત્વ ધરાવતી 29 બહુમૂલ્ય વસ્તુઓ પરત આપી
india australia virtual summit: PMOએ ટ્વિટમાં લખ્યું હતું કે, આ 29 પુરાવશેષોમાં મુખ્યત્વે બલુઆ પથ્થર, સંગેમરમર, કાંસ્ય અને પિત્તળની મૂર્તિઓ અને પેઈન્ટિંગનો સમાવેશ થાય છે. તે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, … Read More
