Vidhansabha Election 2021: દેશના આ પાંચ રાજ્યો સવારે 7 વાગ્યાથી મતદાન શરુ, પીએમ મોદીએ કરી મતદાનની અપીલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Vidhansabha Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં … Read More

વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા(Digvijaysinh Zala)નું થયું નિધન, પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું..

અમદાવાદ, 04 એપ્રિલઃ આજે ગુજરાતના રાજવી પરિવારની એક સદીનો અંત થયો છે. રાજ્યના મોરબી જિલ્લામાં આવેલાં વાંકાનેરના સ્ટેટ એટલેકે, ત્યાંના મહારાજા(Digvijaysinh Zala)તેમજ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂકેલાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહજી ઝાલા(Digvijaysinh … Read More

Vaccination: આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી સલામત રહેવા દેશના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનમાં જોડાવા અપીલ…

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજથી ગુજરાતમાં 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી(Vaccination) અપાશે. કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આહ્વાન કર્યું છે. સાથે જ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને … Read More

વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના પ્રવાસમાં તોડી આચાર સંહિતા, તૃણમૂલ કોંગ્રેસે(TMC) પીએમ મોદી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની કરી માંગ- વાંચો વિગતે

નવી દિલ્હી, 30 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશના પ્રવાસ પર મતુઆ સમુદાયના મંદિર જવા પર તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ટીએમસીનું કહેવું છે કે પીએમ … Read More

પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ, જાણો વધુમાં ગુજરાત વિશે શું કહ્યું વડાપ્રધાને…

નવી દિલ્હી, 28 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રેડિયો પ્રોગ્રામ મન કી બાત (Mann Ki Baat) દ્રારા 75મી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પહેલાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ … Read More

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા, હાલ સારવાર હેઠળ

નવી દિલ્હી, 26 માર્ચઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું … Read More

કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસઃ ઢાકા(bangladesh) પહોંચ્યા ભારતના વડાપ્રધાન, શેખ હસીનાએ કર્યું ભાવભર્યું સ્વાગત

નવી દિલ્હી, 26 માર્ચઃ આજથી બે દિવસના બાંગ્લાદેશ(bangladesh)ના પ્રવાસે ગયા છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. … Read More

પીએમ મોદી(PM Narendra Modi)એ સાંસદોને આપી શીખામણ, કહ્યું- આ બાબતે વારંવાર યાદ કરાવુ પડે તે યોગ્ય નથી…વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ

હું જ્યારે મુખ્યમંત્રી હતો અને પીએમ છું તે દરમિયાન એક પણ રજા લીધી નથીઃ પીએમ મોદી નવી દિલ્હી, 23 માર્ચઃ આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય  દળની બેઠકને સંબોધિત કરી અને … Read More

PM Modi in West Bengal: વડાપ્રધાને કહ્યું કે, ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે લોકોનો ઉત્સાહ જોઇને કહ્યું- `બંગાળમાં આ વખતે ભાજપ સરકાર’

નવી દિલ્હી, 20 માર્ચ: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષોએ તાકત લગાવી દીધી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi in West Bengal) એ પ્રચાર … Read More

Forex:વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશોને પાછળ છોડીને ભારતનો વગાડ્યો ડંકો, અમેરિકા -રશિયાને પણ છોડ્યા પાછળ

નવી દિલ્હી, 15 માર્ચઃ ફોરેન એક્સચેન્જ રિઝર્વ (Forex)ના કિસ્સામાં ભારતે રશિયા પછાડી દીધું છે. હવે ભારત વિશ્વમાં ચોથો સૌથી મોટો વિદેશી ભંડોળ ધરાવતો દેશ બની ગયો છે. ઘણા મહિનાઓ સુધી … Read More