Digilocker driving license valid: આરટીઓમાં સ્માર્ટ કાર્ડની અછત હોવાથી ડીજીલોકરના ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય ગણાશે

Digilocker driving license valid: અરજદારની અરજી એપ્રુવ્ડ થયેલી મોબાઇલ નંબર ઉપર મળેલ એસએમએસ લીંક અથવા પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઇવીંગ લાયસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે પોરબંદર, 21 મે: … Read More